તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • હાડગુડ પે સેન્ટર શાળામાં સ્વચ્છતા સપ્તાહનો પ્રારંભ આણંદ| હાડગુડપે સેન્ટર

હાડગુડ પે સેન્ટર શાળામાં સ્વચ્છતા સપ્તાહનો પ્રારંભ આણંદ| હાડગુડપે સેન્ટર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાડગુડ પે સેન્ટર શાળામાં સ્વચ્છતા સપ્તાહનો પ્રારંભ આણંદ| હાડગુડપે સેન્ટર શાળામાં સ્વચ્છતા સપ્તાહનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં શાળા, ગામની મહાસફાઈનું આયોજન શાળાના આચાર્ય હિરેન મેકવાન તેમજ એસએમસી સભ્યોના દિશા-નિર્દેશ હેઠળ શિક્ષક-વિદ્યાર્થીઓ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. સ્વચ્છતા સંદર્ભે વકૃત્વ સ્પર્ધા તથા ચિત્ર સ્પર્ધાનું પણ આયોજન કરાયું હતું. જાગૃતિ અર્થે સ્વચ્છતા બાબતે મહારેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો સ્વચ્છતા અંગેના બેનરો સાથે જોડાયા હતા. બે વર્ષ અગાઉ 2 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન દ્વારા સ્વચ્છ ભારતની પહેલ કરવામાં આવી હતી ત્યારે તેને લઈને શાળામાં સપ્તાહ દરમિયાન વિવિધ કાર્યક્રમની ઊજવણી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...