તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • ચારૂસેટને શિક્ષણમાં નવીન ટેક્નોલોજી માટે એવોર્ડ

ચારૂસેટને શિક્ષણમાં નવીન ટેક્નોલોજી માટે એવોર્ડ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચાંગાસ્થિત ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી(ચારૂસેટ) સંલગ્ન ચંદુભાઇ એસ.પટેલ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજીને શિક્ષણમાં અધ્યયન-અધ્યાપન પ્રવૃતિમાં નવીનતા તથા સર્જનાત્મકતા માટે સિ.ઇ.ઇ એક્સેલન્સ એવોર્ડસ દિલ્હીના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર મનીષ સિસોદીયાના હસ્તે ચારૂસેટના ફેકલ્ટી પ્રો.મેઘના લુથરા અને પ્રો.જેસલ દેસાઇએ એવોર્ડ સ્વીકાર્યો હતો. ચારૂસેટના પ્રમુખ સુરેન્દ્ર પટેલે સિદ્ધિને બીરદાવી હતી.

ડેપ્યુટી ચીફ મિનિસ્ટરના હસ્તે એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો

ફોરમાર્ડન એજ્યુકેશનની કોન્ફરન્સમાં

અન્ય સમાચારો પણ છે...