• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • આણંદ | ઇનામદારઆર.આર. બ્રહ્મભટ્ટ કેળવણી મંડળ સંચાલિત પુષ્પાબહેન કનૈયાલાલ ઇનામદાર

આણંદ | ઇનામદારઆર.આર. બ્રહ્મભટ્ટ કેળવણી મંડળ સંચાલિત પુષ્પાબહેન કનૈયાલાલ ઇનામદાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ | ઇનામદારઆર.આર. બ્રહ્મભટ્ટ કેળવણી મંડળ સંચાલિત પુષ્પાબહેન કનૈયાલાલ ઇનામદાર કોલેજ ઓફ એજ્યુકેશનમાં, બાકરોલ ખાતે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. પ્રસંગે તાલિમાર્થી મેઘા પારેખે આચાર્યાની ભૂમિકા નિભાવી હતી. ઉપરાંત 14 તાલીમાર્થીઓએ ઉત્સાહપૂર્વક શિક્ષક બન્યાં હતાં અને બે તાલીમાર્થી ભાઇઓએ સેવક તરીકેની ભૂમિકા નિભાવી હતી. શિક્ષક દિનની ઉજવણી નિમિત્તે કોલેજના આચાર્યા ડો. બિના પારેખ તેમજ સંસ્થાના ચેરમેન રાજ પ્રકાશ ઇનામદારે શુભેચ્છા પાઠવી હતી.

પીકે ઇનામદાર કોલેજ ઓફ એજ્યુ.માં શિક્ષક દિન ઉજવાયો

અન્ય સમાચારો પણ છે...