• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • આણંદ ¿ આણંદ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ જે.ઝેડ મહેતા

આણંદ ¿ આણંદ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ જે.ઝેડ મહેતા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ ¿ આણંદ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ જે.ઝેડ મહેતા આણંદ જિલ્લા કાનુની સેવા મંડળ દ્વારા આયોજીત તથ જિલ્લા પંચાયત આણંદ અને ડીપાર્ટમેન્ટ ઓફ સોશિયલ વર્ક સરદાર પટેલ યુનિવર્સીટીના સંયુકત ઉપક્રમે મૈત્રીપૂર્ણ કાનૂની સેવાઓ અને તેમના સંરક્ષણ સાથે વિવિધ વિભાગો જેવા કે આરોગ્ય પશુપાલન ,બાળ સુરક્ષા શિક્ષણ સમાજ કલ્યાણ વગેરે વિભાગોના અધિકારીઓએ વિવિધ યોજાનાની જાણકારી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...