તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • બ્રુકહિલ પ્રાથમિક શાળામાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી

બ્રુકહિલ પ્રાથમિક શાળામાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ | બ્રુકઉલ પ્રા.શાળામાં સરદાર પટેલ યુનિવર્સિટીના પ્રોફેસર અને સિન્ડિકેટ મેમ્બર ડો. યજ્ઞેશ દલવાડી અને ડો. હસન રાણાના હસ્તે ધ્વજવદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે રેવ. વિકટર ડી. બારૈયા, પંચાયતના સભ્ય અનંતભાઈ, SMCના અધ્યક્ષ દેવદતભાઈ, નટુભાઈ, રણછોડભાઈ, ડેનીશભાઈ તથા સમગ્ર ગ્રામજનો, વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...