તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • ચરોતર ઇંગ્લિશ મીડિયમમાં ફેન્સી ડ્રેસ સાથે સ્વાતંત્ર્ય દિનની ઉજવણી

ચરોતર ઇંગ્લિશ મીડિયમમાં ફેન્સી ડ્રેસ સાથે સ્વાતંત્ર્ય દિનની ઉજવણી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ | ચરોતર એજ્યુકેશન સોસાયટી સંચાલિત ચરોતર ઇંગ્લીશ મીડીયમ સ્કૂલમાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બાળકો સેકરી, લીલા કલર ધ્વજના પ્રતિકરૂપે અને બ્લુ કલર અશોકચક્રના રૂપે લેવામાં આવ્યા હતા. બાળકો તે કલરની ટોપીઓ અને હાથમાં તેમને અનુરૂપ રીબીન બાંધી હતી. અને ભારતના નકશા પર તે લોકોને ધ્વજના કલરની જેમ ઉભા રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...