તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • ચરોતર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ કે.જી.વિભાગ દ્વારા સ્વાતંત્ર દિનની ઉજવણી

ચરોતર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ કે.જી.વિભાગ દ્વારા સ્વાતંત્ર દિનની ઉજવણી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ ¿ ચરોતર એજ્યુકેશન સોસાયટી સંચાલિત ચરોતર ઇંગ્લિશ મીડીયમ સ્કૂલમાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ વર્ગ પ્રમાણે બાળકો કેસરી, સફેદ, લીલા કલર ધ્વજના પ્રતિકરૂપે અને બ્લુ કલર અશાેકચક્રના રૂપે લેવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં આચાર્ય કાર્તિકભાઈ પટેલ અને સિનિયર સુપરવાઇઝર ગાયત્રીબેન ભટ્ટે હાજરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...