તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • નાપડ તળપદ દૂધ મંડળીની વાજપેયીએ મુલાકાત લીધી હતી

નાપડ-તળપદ દૂધ મંડળીની વાજપેયીએ મુલાકાત લીધી હતી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદ | યુપીએની સરકાર 1999માં રચાઇ હતી.ત્યારે ટુંક સમય માટે દેશના વડાપ્રધાન પદે ભાજપના સૌથી વરિષ્ઠ નેતા અટલબિહારી બાજપાઇ બિરાજમાન થયા હતા. તે વખતે આણંદ તાલુકાના નાપાડ તળપદ ગામે 11 એપ્રિલ 2000માં આવેલ સેવા સહકારી દૂધ મંડળીની મુલાકાત લીધી હતી.ત્યારબાદ ગોકુળગામ યોજના કોમ્યુનીટી હોલનું ઉદધાટન તેઓના હસ્તે કરવામાં આવ્યું હતું. તેમ દૂધ મંડળીના વાઇસ ચેરમેન અનિલભાઇ પટેલે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...