તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • ડી એન ઇન્સ્ટિ.માં Goal Setting વિષય પર તાલીમનું આયોજન કરાયું

ડી એન ઇન્સ્ટિ.માં Goal Setting વિષય પર તાલીમનું આયોજન કરાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ ¿ ચરોતર એજ્યુકેશન સોસાયટી સંચાલિત ડી એન ઇન્સ્ટીટ્યુટ ઓફ બિઝનેસ એડમિનીસ્ટ્રેશન તથા JCI vallabh vidhyanagar ના સંયુક્ત ઉપક્રમે BBA General તથા ITM ના વિધાર્થીઓ માટે Goal Setting વિષય પર તાલીમનું આયોજન કરાયું હતું. જેમાં મુખ્ય અતિથિ તરીકે પ્રો. રાજુ રાઠોડ અને નિલમ શાહ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...