તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • આણંદ | ખંભાતનાઅકબરપુરમાં રહેતા મોહમ્મદ વસીમ યાવર હુસૈન ભટ્ટી તથા

આણંદ | ખંભાતનાઅકબરપુરમાં રહેતા મોહમ્મદ વસીમ યાવર હુસૈન ભટ્ટી તથા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ | ખંભાતનાઅકબરપુરમાં રહેતા મોહમ્મદ વસીમ યાવર હુસૈન ભટ્ટી તથા શાહનવાઝખાન સાગીરખાન પઠાણ બંને એક બાઈક પર એસસટી સ્ટેન્ડ સામેના રોડ પરથી પસાર થતા હતા. ત્યારે બસ સ્ટેન્ડમાંથી બસના ચાલક સુરેશભાઈ વસાવા બસ લઈને નીકળ્યા અને એકાએક બ્રેક મારતા બંને બાઈક સાથે જમીન પર પટકાતા ઉશ્કેરાઈને બસ ચાલક સુરેશભાઈ વસાવાને ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપતા ખંભાત શહેર પોલીસે બંને શખ્સ સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

ખંભાતમાં એસ.ટી. બસના ચાલકને બે શખ્સે માર માર્યો

અન્ય સમાચારો પણ છે...