તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • આણંદ ગણેશ સર્કલ પાસે પાલિકા હસ્તક વોટર વર્કેસ આવેલ છે.

આણંદ ગણેશ સર્કલ પાસે પાલિકા હસ્તક વોટર વર્કેસ આવેલ છે.

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ ગણેશ સર્કલ પાસે પાલિકા હસ્તક વોટર વર્કેસ આવેલ છે. જેમાં ગણેશ સર્કલના સમગ્ર વિસ્તારોમાંથી પીવાનું પાણી પૂરૂં પાડવામાં આવે છે. ત્યારે પાણીની મોટર ચાલુ કરતાની સાથે એકાએક શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હતી. સમયે આજુબાજુમાં રહેતાં સ્થાનિક રહીશોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. અંગે આણંદ ફાયર બ્રિગેડને જાણ કરાતાં લાશ્કરો તુરંત ઘટનાસ્થળે દોડી ગયા હતા. જોકે, બીજી તરફ હાજર પરના કર્મચારીઓએ પણ વીજ સપ્લાય બંધ કરી દઇને આગ બુઝાવી નાંખી હતી.

આણંદ ગણેશ ચોકડી પાસે પાલિકા વોટર વર્કેસના કેબલોમાં શોર્ટ સર્કીટથી આગ

અન્ય સમાચારો પણ છે...