તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

AIBS કોલેજમાં અભિમુખતા કાર્યક્રમ યોજાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ ¿રામકૃષ્ણ સેવામંડળ સંચાલિત આણંદ ઈન્સ્ટીટ્યુટી ઓફ બિઝનેશ સ્ટડીઝ ખાતે તાજેતરમાં પ્રથમ વર્ષ બી.કોમ, બી.બી.એ.(જનરલ), તથા બી.બી.એ. (આઈએસએમ)ના પ્રથમ સત્રમાં વિદ્યાર્થીઓ માટે એનએનએસ વિભાગનો અભિમુખતા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં સરદાર પટેલ યુનિવર્સિટીના ડાયરેક્ટર ઓફ ફિઝીકલ એજ્યુકેશન અને એન.એસ.એસ.ના કો-ઓર્ડિનેટર ડો. ગુરૂસેવકસિંઘ સાઘુ મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા. તેમણે કેન્દ્ર સ્તરે ચાલતી પ્રવૃતિઓ અંગે માહિતી પૂરી પાડી હતી. તેમણે સર્વે વિદ્યાર્થિઓને એન.એસ.એસ.માં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...