તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • ઢંુઢાકુવામાં પરિણીતા સાથે દુષ્કર્મનો પ્રયાસ

ઢંુઢાકુવામાં પરિણીતા સાથે દુષ્કર્મનો પ્રયાસ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોરસદતાલુકાના ઢુંઢાકુવામાં રહેતા લાલજી જેણા પરમાર એક પરિણીતાને તેની મરજી વિરૂદ્ધ તેનો હાથ પકડીને બળજબરીથી ખેતરમાં લઈ જઈ દુષ્કર્મ ગુજારવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

જોકે, સમયે અચાનક બે સ્થાનિક રહીશ લાલજી ડાહ્યા પરમાર અને વિનુ રાવજી પરમાર ત્યાં આવી પહોંચ્યા હતા. જેને પગલે લાલજી પરમાર ત્યાંથી ફરાર થઈ ગયો હતો. બીજી તરફ ભયભીત થયેલી પરિણીતાએ મામલે બોરસદ ગ્રામ્ય પોલીસ સ્ટેશને શખ્સ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે છેડતીના ગુના હેઠળ ફરિયાદ નોંધીને તેના ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...