તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • આણંદ |વી. ઝેડ. પટેલ કોમર્સ કોલેજમાં ગૌરીવ્રત નિમિતે વિદ્યાર્થીઓ માટે

આણંદ |વી. ઝેડ. પટેલ કોમર્સ કોલેજમાં ગૌરીવ્રત નિમિતે વિદ્યાર્થીઓ માટે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ |વી. ઝેડ. પટેલ કોમર્સ કોલેજમાં ગૌરીવ્રત નિમિતે વિદ્યાર્થીઓ માટે મહેંદી હરિફાઇ, નેઇલ-આર્ટ, રંગોળી હરિફાઇ, વેસ્ટમાંથી બેસ્ટ હરિફાઇ, આરતી ડેકોરેશન હરિફાઇ તથા વાનગી હરિફાઇનું આયોજન કરાયું હતું. જેમાં વિદ્યાર્થિનીઓ ઉપરાંત વિદ્યાર્થી ભાઇઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લઇને પોતાની કલાનું પ્રદર્શન કર્યુ હતું. મહેંદી હરિફાઇમાં વિદ્યાર્થીઓએ ભાગ લઇને અરેબિક મહેંદી, દુલ્હન મહેંદી મુકી હતી.

વી ઝેડ પટેલ કોમર્સ કોલેજમાં ગૌરીવ્રત નિમિતે હરિફાઇ

અન્ય સમાચારો પણ છે...