વડતાલમાં રંગોત્સવ મહોત્સવ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
{ દ્વિ-શતાબ્દી મહોત્સવની ઉમંગભેર ઉજવણી

{ કેસુડાનાં રંગે હરિભક્તો હરખભેર રંગાયા

{ શ્રી હરિનાં ગુલાબની પાંદડીઓથી વધામણાં

ચરોતરના તીર્થધામ વડતાલમાં રવિવારે ફાગણી પૂનમે સોને મઢ્યાં શિખરોથી સુશોભિત શ્રી સ્વામિનારાયણ મંદિર પરિસરમાં રાજ્યભરના હરિભક્તો મોટીસંખ્યામાં ઉમટ્યાં હતાં.

મહિલા હરિભક્તોએ મોટીસંખ્યામાં દર્શનનો લ્હાવો લીધો હતો.

ભાવિકોએ શ્રી હરિનાં જયઘોષ સાથે કેસુડામિશ્રિત જળથી રંગાયા હતા.

રંગોત્સવ આરંભે શ્રી હરિનાં ગુલાબ સહિતનાં પુષ્પોથી વધામણાં કરાયાં.

200 વર્ષ પૂર્વે શ્રી હરિએ નંદસંતો સાથે જ્ઞાનબાગમાં રંગોત્સવ રમ્યા તેની ઝાંખી ભક્તોએ કરી

અન્ય સમાચારો પણ છે...