• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • સી.પી.પટેલ કોમર્સ કોલેજમાં એન્વાયરમેન્ટ કન્સર્ન પર વ્યાખ્યાન યોજાયું

સી.પી.પટેલ કોમર્સ કોલેજમાં એન્વાયરમેન્ટ કન્સર્ન પર વ્યાખ્યાન યોજાયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ ¿ સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત સી પી પટેલ એન્ડ એફ એચ શાહ કોમર્સ કોલેજમાં એન્વાયરમેન્ટ અને નેચર ક્લબ હેઠળ એન્વાયરમેન્ટ કન્સર્ન વિષય પર તજજ્ઞ વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું. વિદ્યાનગર નેચર ક્લબના ફાઉન્ડર ટ્રસ્ટી ધવલભાઈ પટેલ દ્વારા પ્રથમ સત્રના બી.કોમ.,બીબીએ ના ૩૦૦ થી વધુ વિદ્યાર્થીઓને એન્વાયરમેન્ટને લગતાં પ્રશ્નો તેનાં સૂચક પગલાઓ અંગે જણાવવામાં આવ્યું હતું.આ પ્રસંગે આચાર્ય ડો. આર ડી મોદી ઉપસ્થિત રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...