તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Anand
 • મર્ડર તથા લૂંટના ગુનાનો પેરોલ જમ્પ કરી ગયેલો કેદી ઝડપાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મર્ડર તથા લૂંટના ગુનાનો પેરોલ જમ્પ કરી ગયેલો કેદી ઝડપાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મર્ડર તથા લૂંટના ગુનાનો પેરોલ જમ્પ કરી ગયેલો કેદી ઝડપાયો

આણંદ|મર્ડર તથા લૂંટના ગુનાનો આરોપી ગત જૂન માસમાં પેરોલ જમ્પ કરીને ફરાર થયા બાદ વડોદરા જેલમાં હાજર થયો નહોતો. જેને આણંદ પેરોલ ફર્લો સ્કવોડે આજે પાડ્યો હતો. પેટલાદના મોરડ ગામનો રહેવાસી કનુભાઈ લલ્લુભાઈ પરમાર વર્ષ 1999માં મર્ડર તથા લૂંટના ગુનામાં ઝડપાયો હતો. તે વડોદરા સેન્ટ્રલ જેલમાં સજા ભોગવી રહ્યો હતો. દરમિયાન ગત 27 જૂનના રોજ તે પેરોલ રજા લઈને ગયો હતો. તેને 12 જુલાઈના રોજ હાજર થવાનું હતું પરંતુ તે હાજર થયો નહોતો. જે અંગેની જાણ થતાં પેરોલ ફર્લો સ્કવોડે બાતમીના આધારે તેને મોરડ ગામેથી આજે ઝડપી પાડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો