તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Anand
 • આણંદ | ચારુતરવિદ્યામંડળ સંચાલિત આઈબી પટેલ ઇંગ્લીશ સ્કૂલના કેજી વિભાગ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આણંદ | ચારુતરવિદ્યામંડળ સંચાલિત આઈબી પટેલ ઇંગ્લીશ સ્કૂલના કેજી વિભાગ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આણંદ | ચારુતરવિદ્યામંડળ સંચાલિત આઈબી પટેલ ઇંગ્લીશ સ્કૂલના કેજી વિભાગ દ્વારા ગ્રીન ડેની ઉજવણી કરવામાં આવી હતી. પ્રસંગે બાળકો વિવિધ પ્રકારના છોડ લાવી શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું. પ્રસંગે શાળાના આચાર્ય બિન્દુબહેન, કેજી વિભાગના કો-ઓર્ડિનેટર શીવાબહેન, શિક્ષકોએ ભુલકાંઓને વિવિધ વનસ્પતિની ઓળખાણ અને ઉપયોગની વિસ્તૃત માહિતી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો