તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આવી કોઇ ફરિયાદ મળી નથી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આવી કોઇ ફરિયાદ મળી નથી

^ઇસ્માઇલનગરવિસ્તારમાં દુષિત પાણી આવતું હોવાની કોઇ ફરિયાદ મળી નથી. બે દિવસ અગાઉ વિસ્તારમાં આવેલ પીવાના પાણીની પાઇપલાઇનનું લીકેજ શોધીને સમારકામ કરાયું છે. રોગચાળા અંગે કોઇ જાણ નથી તેમ છતાં પાલિકાતંત્ર દ્વારા મંગળવારે તમામ સોસાયટીઓમાં તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવશે.>એચ. કે.ગરવાલા, ચીફઓફિસર

ભોગ બનનાર દર્દીઓ

યાસીનબેનરઝાકભાઈ વ્હોરા (ઉ.વ.36), અલસીયાબેન રઝાક વ્હોરા (ઉ.વ15), દાનીયા આરીફ વ્હોરા (ઉ.21), મકસુદાબેન ઇનાયતભાઈ વ્હોરા (ઉ.40), જુબેદાબેન યુ. વ્હોરા (ઉ.70), તન્નાબેન આર. વ્હોરા (ઉ.21), ફરીદાબેન હનીફભાઈ વ્હોરા (ઉ. 34), ખુશ્બુબેન સમીરભાઈ વ્હોરા (ઉ.22), પરવીનબેન ફારુકભાઈ વ્હોરા (ઉ.30), આલેદાબેન શેખ (ઉ.વ.40).

આણંદ પાલિકાના ઓરમાયા વર્તનથી લોકો નારાજ

^પોલશન ડેરી તથા ઇસ્માઇલનગર વિસ્તારની સોસાયટીઓમાં વરસાદી પાણીના નિકાલ માટે બનાવેલ સ્ટ્રોમ ડ્રેનેજમાં કચરો તથા ગંદકી ઠાલવે છે. જેના કારણે સ્ટ્રોમ ડ્રેનેજ અવાર-નવાર ઉભરાય છે. તેથી ગંદકી ફેલાય છે. તેમ છતાં પાલિકા તંત્ર દ્વારા અવાર-નવાર વિસ્તારની મુલાકાત લઇ લીકેજનું સમારકામ કરવામાં આવે છે. હાલમાં કોઇ લીકેજ નથી. મંગળવારે તપાસ કરીને સફાઇ કરવામાં આવશે.> વિજયસોની, ડેપ્યુટીએન્જિનિયર, નગરપાલિકા આણંદ

દુષિત પાણીના પગલે રોગચાળો વકર્યો

^નૂરાનીકોલોની, નયા વતન, અબ્બાસ સોસાયટી, માતૃભૂમિ સોસાયટી વગેરે વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી પીવાનું પાણી દુષિત આવે છે. તથા રસ્તા ઉપર સ્ટ્રોમ ડ્રેનેજના પાણી ઉભરાતાં ગંદકીનું પ્રમાણ વધી ગયું છે. જેથી ઝાડા-ઊલટીના કેસો જોવા મળે છે. >ડો. જાવેદભાઈ,સ્થાનિકહોસ્પિટલ આણંદ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો