તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Anand
 • આણંદ | નટુભાઈવી. પટેલ કોલેજ ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ સાયન્સીસના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આણંદ | નટુભાઈવી. પટેલ કોલેજ ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ સાયન્સીસના

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આણંદ | નટુભાઈવી. પટેલ કોલેજ ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ સાયન્સીસના એનએસએસ યુનિટ તથા મધ્યસ્થ સમિતિના સંયુક્ત ઉપક્રમે કોલેજના પ્રથમ વર્ષના તમામ વિદ્યાર્થીઓ માટે અભિમુખતા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લા પોલીસ વડા સૌરભસિંઘ મુખ્ય અતિથિ વિશેષ તરીકે હાજર રહ્યાં હતાં. પ્રસંગે તેઓએ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીની માહિતી આપી હતી. ઉપરાંત મધ્યસ્થ સમિતિના વાઇસ પ્રેસિડેન્ટ કાર્તિક જગતાપે સમિતિના વિવિધ વિભાગો દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન યોજાનાર પ્રવૃત્તિઓ વિષે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યાં હતાં. પ્રસંગે યોગેશ પટેલ, કાર્તિક જગતાપ વિગેરે હાજર રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો