તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Anand
 • આણંદ | ગુજરાતરાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ અને કામધેન યુનિવર્સિટીમાં ધો.12 વિજ્ઞાનપ્રવાહ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આણંદ | ગુજરાતરાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ અને કામધેન યુનિવર્સિટીમાં ધો.12 વિજ્ઞાનપ્રવાહ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આણંદ | ગુજરાતરાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ અને કામધેન યુનિવર્સિટીમાં ધો.12 વિજ્ઞાનપ્રવાહ પછીના સ્નાતકકક્ષાના કૃષિ સંલગ્ન વિવિધ અભ્યાસક્રમોની પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત રૂબરૂ કાઉન્સેલિંગ અંગેની જાહેરાત 18મી જુલાઇના રોજ પ્રસિધ્ધ કરાશે. જાહેરાતમાં દર્શાવ્યા મુજબના મેરીટ ક્રમાંકના ઉમેદવારોએ વેબસાઇટ પર મેરીટ યાદી ચકાસી રૂબરૂ કાઉન્સેલિંગમાં ઉપસ્થિત રહેવાનું રહેશે. 21મી થી 27મી જુલાઇ દરમિયાન મેરીટ પ્રમાણે બોલાવવામાં આવેલા ઉમેદવારોએ આણંદ કૃષિ યુનિવર્સિટીના બી.એ.કોલેજ ઓફ એગ્રીકલ્ચર હસ્તકના એક્ઝામ હોલ ખાતે ઉપસ્થિત રહેવા જણાવવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો