તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડતાલ ખાતે મહિલાઓ માટે ફ્રિ નિદાન કેમ્પ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડતાલ ખાતે મહિલાઓ માટે ફ્રિ નિદાન કેમ્પ

આણંદ| જીજે પટેલ આયુર્વેદ કોલેજ વિદ્યાનગર અને એસજી પટેલ આયુર્વેદ હોસ્પિટલ અને મેટરનીટી હોમ ન્યુ વિદ્યાનગર દ્વારા હોસ્પિટલનાં ડિન અને સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. મલ્હારી દેશપાંડેના માર્ગદર્શન હેઠળ વડતાલ મુકામે મહિલાઓ માટે ફ્રિ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં વડતાલ ગામના સરપંચ ઉપરાંત ડો. કુસુમ પાઠક, ડો. તન્વી ભટ્ટ, ડો. અમિતા પટેલ, ડો. ધર્મિષ્ઠા, ડો. સંગીતા વિગેરે હાજર રહ્યાં હતાં. કેમ્પમાં 160 જેટલી મહિલાઓએ ભાગ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો