તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Anand
 • આણંદ | પથદર્શકચેરિટેબલ ટ્રસ્ટ વડદલા દ્વારા 90 પરગણાં રોહિત સમાજના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આણંદ | પથદર્શકચેરિટેબલ ટ્રસ્ટ વડદલા દ્વારા 90 પરગણાં રોહિત સમાજના

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આણંદ | પથદર્શકચેરિટેબલ ટ્રસ્ટ વડદલા દ્વારા 90 પરગણાં રોહિત સમાજના વિદ્યાર્થીઓ માટે ચોપડા વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજના વિદ્યાર્થીઓને શિક્ષણ ઉપયોગી સહાયક સામગ્રી મળે તેવા આશયથી ચોપડા વિતરણ કરવામાં આવ્યાં હતાં. ઉપરાંત ટ્રસ્ટ દ્વારા આગામી મહિનામાં 90 પરગણાં રોહિત સમાજમાં તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. આથી, સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓએ પોતાની માહિતી ટ્રસ્ટના પ્રમુખ ચંદ્રકાંતભાઈ રોહિત (વડદલા) અથવા મહામંત્રી વસંતકુમાર રોહિત (કઠાણા)ને મોકલી આપવા જણાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો