તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • આણંદ | તિરૂપતિફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ કોલેજ ઓફ એજ્યુકેશન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આણંદ | તિરૂપતિફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ કોલેજ ઓફ એજ્યુકેશન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ | તિરૂપતિફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ કોલેજ ઓફ એજ્યુકેશન બાકરોલમાં પ્રશિક્ષણાર્થી ભાઈઓ અને બહેનો માટે ‘પોસ્ટર મેકીંગ સ્પર્ધા’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો વિષય ‘વસતી વધારો એક સમસ્યા’ હતો. સ્પર્ધા કોલેજના આચાર્ય અને સ્પર્ધા કન્વીનર પ્રા. આરતીબહેન પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. સ્પર્ધામાં પ્રશિક્ષણાર્થીઓએ પુરા ઉત્સાહ અને ઉમંગ સાથે પોતાની ભાગીદારી નોંધાવી હતી. સ્પર્ધામાં પ્રથમ નંબરે સેજલબહેન, દ્વિતિય ખ્યાતિબહેન રાણા અને તૃતિય નંબરે અક્ષયકુમાર પટેલે મેળવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

    વધુ વાંચો