તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • આણંદ | તારાપુરનીચોકડી વર્ગ પ્રાથમિક શાળામાં ગૌરીવ્રત પર્વને ઉપલક્ષમાં રાખી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આણંદ | તારાપુરનીચોકડી વર્ગ પ્રાથમિક શાળામાં ગૌરીવ્રત પર્વને ઉપલક્ષમાં રાખી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ | તારાપુરનીચોકડી વર્ગ પ્રાથમિક શાળામાં ગૌરીવ્રત પર્વને ઉપલક્ષમાં રાખી શૈલેષભાઈ કાંતિભાઈ પટેલ અને રોટરી કલબના સહયોગથી તમામ બાળાઓને દાન અર્પણ કરવામાં આવ્યું હતું. પ્રસંગે રોટરી કલબના પ્રમુખ, મંત્રી, સભ્યો સહિત ડભોઉના બીબી પટેલ હાઈસ્કૂલના આચાર્ય ભુપેન્દ્રભાઈ પટેલ, ટિચર્સ એસોસિએશનના પ્રમુખ નિતિનભાઈ પટેલ, આચાર્ય ચંદુભાઈ સોલંકી વિગેરે હાજર રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

    વધુ વાંચો