તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Anand
 • આણંદ |આણંદ પીપલ્સમેડિકેર સોસાયટી સંચાલિત વિવિધ શૈક્ષણિક એકમોની વિદ્યાર્થિનીઓને દ્વારા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આણંદ |આણંદ પીપલ્સમેડિકેર સોસાયટી સંચાલિત વિવિધ શૈક્ષણિક એકમોની વિદ્યાર્થિનીઓને દ્વારા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આણંદ |આણંદ પીપલ્સમેડિકેર સોસાયટી સંચાલિત વિવિધ શૈક્ષણિક એકમોની વિદ્યાર્થિનીઓને દ્વારા ગૌરીવ્રત ઉજવવામાં આવી રહ્યો છે. પ્રસંગે દર વર્ષની જેમ વર્ષે પણ આણંદ પીપલ્સ મેડિકેર સોસાયટી સંકુલમાં આવેલી ગર્લ્સ હોસ્ટેલની બાળાઓને ડ્રાયફ્રુટ સહિતની ચીજો સાથે ફળફળાદિનું વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રસંગે સંસ્થાના પ્રમુખ બિપીનચંદ્ર પી. પટેલ (વકિલ), રજીસ્ટ્રાર ઇશિતાબહેન પી. પટેલ તેમજ હોસ્ટેલની તમામ વિદ્યાર્થિની, ગૃહમાતા વિગેરે હાજર રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો