આણંદ- વાસદની યુવતી ગુમ થઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદનીસીટી પોઈન્ટ પાછળની કોલોનીમાં રહેતી 24 વર્ષીય તારાબેન ગોહેલ અાંગણવાડીમાં જવાનું કહી ઘરે પરત આવી નહોતી. અંગેની ફરિયાદ આણંદ પોલીસ સ્ટેશને નોંધાઈ છે. બીજી તરફ વાસદમાં રહેતી 18 વર્ષીય મિત્તલ શંકરભાઈ ઘરે કોઈને કહ્યા વિના શનિવારે ઘરેથી નીકળી ગઈ હતી. મોડી સાંજ સુધી તે ઘરે પરત આવતા તેની શોધખોળ હાથ ધરાઇ હતી. વાસદ પોલીસે અંગે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...