• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • બીજેવીએમ કોમર્સ કોલેજમાં અિભમુખતા કાર્યક્રમ યોજાયો

બીજેવીએમ કોમર્સ કોલેજમાં અિભમુખતા કાર્યક્રમ યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ ¿ વલ્લભ વિદ્યાનગર સ્થિત ચારુતર વિદ્યામંડળ સંચાલિત ભીખાભાઈ જીવાભાઈ વાણિજય મહાવિદ્યાલય એમ. એમ. પ્રિવિયશ પ્રોગ્રામમાં પ્રિન્સિપાલ ડો. કેતકી શેઠના નેતૃત્વ હેઠળ તેમજ એમ.કોેેેેેેેેેમ પ્રોગ્રમા કો.ઓડીનેટર ડો. સંજય અમજમેરીના માર્ગદર્શન હેઠળ અભિમુખતા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સૌ પ્રથમ સંસ્થાના વડા કેતકી શેઠ દ્વારા મહેમાનોને આવકારી વિદ્યાર્થીઓને થ્રી ડી ઓફ લાઇફ-ડિકટમીનેશન ઓફ ગોલ, ડિસિપ્લીન અને ડિવોશનની થીયરી જણાવી જીવન સફળતા પ્રાપ્ત કરો તેવી શુભેચ્છા પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...