તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • આણંદ | વીજે પટેલ હાયર સેકન્ડરી સ્કૂલના વિદ્યાર્થી ધો.12 સેમેસ્ટર 3ની

આણંદ | વીજે પટેલ હાયર સેકન્ડરી સ્કૂલના વિદ્યાર્થી ધો.12 સેમેસ્ટર-3ની

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ | વીજે પટેલ હાયર સેકન્ડરી સ્કૂલના વિદ્યાર્થી ધો.12 સેમેસ્ટર-3ની પરિક્ષામાં ઉતિર્ણ થયાં હતાં. જેમાં દવે રીતુ (98.54 પીઆર), શેખડા રૂચિ (95.32 પીઆર), પરમાર રોમીત (93.72 પીઆર), બ્રહ્મભટ્ટ પ્રિયાંસી (91.28 પીઆર), દરજી ધ્વની (89.53 પીઆર)એ ઉત્કૃષ્ઠ પરિણામ મેળવ્યું હતું. સિદ્ધિ બદલ શાળા પરિવાર, મંત્રી, ચેરમેન, કેમ્પસ ડાયરેક્ટર તથા એક્ઝી. ડાયરેક્ટરે અભિનંદન પાઠવ્યા હતાં.

વીજે પટેલ હાયર સેકન્ડરી સ્કૂલના વિદ્યાર્થી સાયન્સ પરિક્ષામાં ઝળક્યાં

અન્ય સમાચારો પણ છે...