તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • આણંદ | રાજ્યકક્ષાની અન્ડર 14 વોલીબોલ સ્પર્ધા ગંગાધરા સુરત રાયન ઇન્ટરનેશનલ સ્કૂલ

આણંદ | રાજ્યકક્ષાની અન્ડર-14 વોલીબોલ સ્પર્ધા ગંગાધરા-સુરત રાયન ઇન્ટરનેશનલ સ્કૂલ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ | રાજ્યકક્ષાની અન્ડર-14 વોલીબોલ સ્પર્ધા ગંગાધરા-સુરત રાયન ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે યોજાઇ હતી. સ્પર્ધામાં આણંદ જિલ્લા બહેનોએ ખૂબ સુંદર દેખાવ કર્યો હતો. રાસ હાઈસ્કૂલ વિદ્યાર્થિની પ્રજાપતિ પ્રાચી એસ. નેશનલ કક્ષાએ પસંદગી પામી છે. વોલીબોલ ટીમ તૈયાર કરનાર ડી.એન. પટેલ રાસ કેળવણી મંડળના પ્રમુખ ગોરધનભાઈ પટેલ તથા શાળાના આચાર્ય સંજયકુમાર પટેલ તથા શાળાએ અભિનંદન પાઠવ્યાં હતાં.

રાસ હાઈસ્કૂલની વિદ્યાર્થિની નેશનલ કક્ષાએ વોલીબોલ રમશે

અન્ય સમાચારો પણ છે...