તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Anand
 • આણંદ | ચાલુ વર્ષે ગુજરાત યુનિવર્સિટી દ્વારા લેવાયેલ સેમેસ્ટર 4નું પરિણામ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આણંદ | ચાલુ વર્ષે ગુજરાત યુનિવર્સિટી દ્વારા લેવાયેલ સેમેસ્ટર-4નું પરિણામ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આણંદ | ચાલુ વર્ષે ગુજરાત યુનિવર્સિટી દ્વારા લેવાયેલ સેમેસ્ટર-4નું પરિણામ જાહેર કરવામાં આવ્યું. જેમાં નડિયાદની ટી. જે. પટેલ કોમર્સ કોલેજ (ઇંગ્લીશ મીડિયમ)નું પરિણામ 90 ટકા આવ્યું. જેમાં યુનિવર્સિટીના ટોપ 50માં કોલેજના વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું. જેમાં શેખ સાજેદાબાનુ એમ.એ પાંચમું સ્થાન, મલેક કીમીનાબાનુ આર. 12મું સ્થાન મેઘાની જયકુમાર એસ. 19મું સ્થાન પ્રાપ્ત કરી કોલેજ તેમજ નડિયાદનું ગૌરવ વધાર્યુ છે. સમગ્ર કોલેજ પરિવાર વતી વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

ટી.જે. પટેલ કોમર્સ કોલેજ નડિયાદના વિદ્યાર્થીઓ ઝળક્યા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો