તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • આણંદ | આણંદ તાલુકાની રેલવે સ્ટેશન પ્રા.શાળા કરમસદમાં કરમસદના દાતા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આણંદ | આણંદ તાલુકાની રેલવે સ્ટેશન પ્રા.શાળા કરમસદમાં કરમસદના દાતા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ | આણંદ તાલુકાની રેલવે સ્ટેશન પ્રા.શાળા કરમસદમાં કરમસદના દાતા દિવાકરન કુરીસીકલ તરફથી જર્મની સ્થિત તેમના પુત્ર દીપુ દિવાકરન તથા ઇબા હોસ્ટલીનના જન્મદિવસની ખુશીમાં શાળાના તમામ બાળકોને મિષ્ટાન સહિત તિથિભોજન આપવામાં આવ્યું. શાળા પરિવાર તેમનું રૂણ સ્વીકારી આનંદનીી લાગણી અનુભવે છે.

રેલવે સ્ટેશન પ્રા.શાળા કરમસદમાં દાતા દ્વારા પ્રિતીભોજન અપાયું

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો