તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • આણંદ | સિંહોલ ગૃપ કેળવણી મંડળ સંચાલિત એન. એલ. પટેલમાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આણંદ | સિંહોલ ગૃપ કેળવણી મંડળ સંચાલિત એન. એલ. પટેલમાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ | સિંહોલ ગૃપ કેળવણી મંડળ સંચાલિત એન. એલ. પટેલમાં અને ઉમા. શાળામાં આચાર્યના માર્ગદર્શન હેઠળ વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમ અંતર્ગત શાળામાં શિક્ષક રમણભાઈ બી. પટેલે ધો.6 થી 12ના તમામ વિદ્યાર્થીઓને વિશ્વ વસ્તી દિવસના સંદર્ભમાં વિસ્તૃત માહિતી આપી હતી. તેમજ ધો.6 થી 12ના તમામ ભાઇઓ અને બહેનો દ્વારા ગામમાં વિશાળ રેલી કાઢવામાં આવી અને વિશ્વ વસ્તી દિવસ અંતર્ગત સૂત્રો બોલાવવામાં આવ્યા.

પેટલાદના સિંહાેલ હાઇસ્કૂલમાં વિશ્વ વસ્તી દિવસની ઉજવણી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો