તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Anand
 • લીમડાપુરા પુંજા ટીમ્બર પ્લાયવુડની ફેકટરીમાં લાકડાના દરવાજા સહિત અન્ય સામગ્રીઓ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લીમડાપુરા પુંજા ટીમ્બર પ્લાયવુડની ફેકટરીમાં લાકડાના દરવાજા સહિત અન્ય સામગ્રીઓ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
લીમડાપુરા પુંજા ટીમ્બર પ્લાયવુડની ફેકટરીમાં લાકડાના દરવાજા સહિત અન્ય સામગ્રીઓ બનાવવામાં આવતી હોય છે. જેમાં રવિવારે સવારે ચાર કલાકના અરસામાં પ્લાયવુડની ફેકટરીમાં શોર્ટસર્કીટના કારણે આગ લાગી હતી. જેમાં લાકડાની પટ્ટીઓ, પુંઠા સહિત સામગ્રી બળીને ખાખ થઇ હતી. આગ વિકરાળ બનતાં પ્લાયવુડના ફેકટરીના માલિકે આણંદ ફાયર બ્રીગેડને જણ કરવામાં આવી હતી. જેથી ઘટનાસ્થળે ત્રણ જેટલા ફાયર ફાઇટરો મોકલવામાં આવ્યા હતા. ફાયર ફાઇટરના લાશકરોએ સમયસર સ્થળ પર પહોંચી જઇ આગ ઓલવી નાખી હતી. બનાવના પગલે નગરજનો મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા.

લીમડાપુરા પ્લાયવુડની ફેકટરીમાં ભીષણ આગ લાગી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો