Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અનુપમ મિશનની જ્ઞાનયજ્ઞ વિદ્યાલયમાં વૃક્ષારોપણ કરાયું આણંદ| મોગરીસ્થિત અનુપમ મિશન
અનુપમ મિશનની જ્ઞાનયજ્ઞ વિદ્યાલયમાં વૃક્ષારોપણ કરાયું આણંદ| મોગરીસ્થિત અનુપમ મિશન પ્રેરિત યોગી વિદ્યાપીઠની વિદ્યાશાખા જ્ઞાનયજ્ઞ વિદ્યાલયના માધ્યમિક વિભાગમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. યોગી વિદ્યાપીઠના પરિસરમાં યોજાયેલ કાર્યક્રમમાં નેચર કલબની પ્રવૃતિ કરતાં ધો.9ના 18 કુમાર અને 8 કન્યાઓએ સંયોજક વસંતકુમાર પટેલ અને મોગરી આઇ. જે. પટેલ બી. એડ. કોલેજના પ્રશિક્ષણાર્થી બ્રીજેશ કે. પટેલના માર્ગદર્શન-સહયોગમાં વિભિન્ન રોપાઓનું જતનપૂર્વક આરોપણા કર્યુ હતું. પ્રસંગે યોગી વિદ્યાપીઠના કુલગુરુ રતિકાકાએ આશિર્વાદ પાઠવ્યા. આચાર્ય મુકુંદભાઈ પટેલે જરૂરી નિર્દેશો-વ્યવસ્થાપન કર્યા હતા.