તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Anand
 • આણંદ કોલેજમાં ગણિત ગમ્મતનો કાર્યક્રમ યોજાયો આણંદ| આણંદએજ્યુકેશન કોલેજ, આણંદ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આણંદ કોલેજમાં ગણિત ગમ્મતનો કાર્યક્રમ યોજાયો આણંદ| આણંદએજ્યુકેશન કોલેજ, આણંદ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આણંદ કોલેજમાં ગણિત ગમ્મતનો કાર્યક્રમ યોજાયો આણંદ| આણંદએજ્યુકેશન કોલેજ, આણંદ જ્ઞાનધારા, સામુદાયિક સેવા ધારા, પ્રવચન શ્રેણી તથા ગણિત-વિજ્ઞાન મંડળના ઉપક્રમે ‘ગણિત ગમ્મર કાર્યક્રમ’ સંસ્થાના ઇન આચાર્ય ડો. ધીરજભાઈ પરમારના અધ્યક્ષપણા હેઠળ યોજાયો. મુખ્ય વકતા તરીકે ઇશ્વરભાઈ બ્રહ્મભટ્ટે તાલીમાર્થીઓને ગણિત વિષયની ‘ઝડપી ગણતરીઓ’ તથા ગાણિતિક વિષયોની ટુંકી રીતો વિશે સમજ આપી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો