તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શકમંદ હાલતમાં કાર સાથે બે ઇસમો ઝડપાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડાકોરપોલીસ શનિવારે પેટ્રોલીંગમાં નીકળ્યા હતા તે દરમ્યાન બાતમી મળી હતી કે એક કાળા કલરની ગાડીમાં બે ઇસમો આણંદથી ડાકોર તરફ આવી રહ્યા છે. તે બાતમીના આધારે પોલીસ ટ્રાફીક સર્કલ પાસે વોચમાં ઉભી રહી હતી. ઉપરોક્ત ગાડી આવતા પોલીસે તેને ઉભી રાખી ગાડીમાં બઠેલા બે ઇસમોની પુછપરછ હાથ ધરી હતી. તેમણે પોતાનું નામ તોસીફ યુસુફ વોરા (રહે.ઠાસરા) તથા ફારૂક યુસુફ વોરા (રહે.આણંદ) હોવાનું જણાવ્યું હતું. તેઓ સંતોષકારક જવાબ આપી શક્યા હતા. જેથી પોલીસે બન્ને ઇસમોની અટકાયત કરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો