તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોવિંદપુરામાં પથ્થર પર પડતાં મહિલાનું મોત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઉમરેઠમાં તસ્કરરાજ યથાવત ત્રણ મકાનમાં તસ્કરો ત્રાટક્યાં

વિદ્યાનગરમાં સોનાના દોરાની ચિલઝડપ

નીલગાયનો શિકાર કરતાં સામે ફરિયાદ

આણંદમાં બીજ ભંડારનો કર્મચારી ~ 17 લાખનું બીયારણ ઉઠાવી ગયો

આણંદ | આણંદજૂના બસસ્ટેન્ડ પાસે મહાવીર બીજ ભંડારમાં નોકરી કરતો નડિયાદનો શખસ 15 કિલો ટામેટીનું બીયારણ રૂ.17 લાખનું ગોડાઉનમાંથી ઉઠાવી ગયો હતો. જે અંગે આણંદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

વિદ્યાનગરમાં મનીષ કોર્નર પાસે રહેતાં જયેશભાઈ રમણભાઈ પટેલની આણંદ જૂના બસસ્ટેશન પાસે મહાવીર બીજ કોર્પોરેશન નામની દુકાન આવેલી છે. દુકાનમાં નડિયાદના પ્રવીણભાઇ ચીમનભાઈ પટેલ ઘણાં સમયથી નોકરી કરે છે. ગત સપ્તાહમાં પ્રવીણભાઇ પટેલે દુકાનના ગોડાઉનમાં મુકેલ અલંકાર ટામેટીનું બીયારણ અઢી કિલોનું એક પેકેટ તેવા 6 પેકેટ કુલ 15 કિલો કિંમત રૂ.17.25 લાખનું ઉઠાવી જઇને દુકાન માલિક સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી હતી. અંગે જયેશભાઈ રમણભાઈ પટેલે આણંદ ટાઉન પોલીસે પ્રવીણભાઈ સામે ફરિયાદ નોંધાવી હતી.

ઉમરેઠમાં શનિવારની મોટી રાત્રે ત્રાટકેલા તસ્કરોએ ત્રણ મકાનને નિશાન બનાવી ચોરી કરી હતી. જેમાં અડધા લાખ ઉપરાંતની મત્તા ઉસેડી ગયાં હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો