તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Anand
 • આણંદ |આણંદ શહેરના શાસ્ત્રી બાગ પાસેથી બાઈક ચોરાતા અંગેની ફરિયાદ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આણંદ |આણંદ શહેરના શાસ્ત્રી બાગ પાસેથી બાઈક ચોરાતા અંગેની ફરિયાદ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આણંદ |આણંદ શહેરના શાસ્ત્રી બાગ પાસેથી બાઈક ચોરાતા અંગેની ફરિયાદ આણંદ શહેર પોલીસ સ્ટેશને નોંધાઈ છે. અંગેની પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, ચિખોદરા ચોકડી સ્થિત રાજનગર સ્કુલની પાસે રહેતા મહેશભાઈ ચીમનભાઈ ગોહેલે તેમનું બાઈક આણંદ શાસ્ત્રી બાગ પાસે પાર્ક કર્યું હતું. સમયે કોઈ ગઠિયાએ ડુપ્લીકેટ ચાવીનો ઉપયોગ કરીને તેમના બાઈકની ઉઠાંતરી કરી હતી. અંગેની જાણ તેમને થતાં તેમણે બાઈકની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ બાઈકનો કોઈ પત્તો લાગ્યો નહોતો.એથી શહેરમાં પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

આણંદ શાસ્ત્રી બાગ પાસે પાર્ક બાઈકની ઉઠાંતરી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો