તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આણંદ |જીપીએસસી વર્ગ 1, 2 માટે 335 જેટલી જગ્યા માટે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ |જીપીએસસી વર્ગ 1, 2 માટે 335 જેટલી જગ્યા માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ભરતીમાં જિલ્લામાં વધુ યુવકો સફળ થાય તે માટે વિદ્યાનગર સરદાર પટેલ યુનિવર્સિટીના પટાંગણમાં વર્કશોપ યોજવામાં આવ્યો હતો. વર્કશોપમાં માર્ગદર્શક તરીકે અનિલ પ્રથમ, એડીજીપી ક્રાઇમ બ્રાન્ચ, ડો. આર.એચ. રાજપુત, રજિસ્ટ્રાર, એસપી યુનિવર્સિટી, ચૈતન્ય સંઘાણી, નાયબ મામલતદાર, આણંદ અને વર્કશોપ ચેરમેન ડો. આશમ પટેલ (જોઇન્ટ સ્ટેટ કમિશ્નર, હિન્દુસ્તાન સ્કાઉટ એન્ડ ગાઇડ્સ) સહિત અન્ય તજજ્ઞો હાજર રહ્યા હતા.

GPSCની સ્પર્ધાત્મક પરીક્ષા માટે વર્કશોપ યોજાયો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો