તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આમરોલની સગીરાનેે ગામનો યુવક ભગાડી ગયો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આંકલાવતાલુકાના સરસ્વતી નગરમાં સંજયભાઈ કનુભાઈ પરમાર રહે છે. સંજય ગત તા.16મીના રોજ સાંજના 5 વાગ્યાના અરસામાં તેના ઘરની નજીકમાં રહેતી એક 17 વર્ષ કિશોરીને પટાવી-ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી ભગાડીને લઇ ગયો હતો. અંગે આંકલાવ પોલીસ સંજય પરમાર વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો