તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Anand
 • નોટબંધીમાં રાષ્ટ્રીય ખાનગી બેંક સામે કો. ઓ.બેન્કે ટક્કર લેવી પડશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નોટબંધીમાં રાષ્ટ્રીય- ખાનગી બેંક સામે કો. ઓ.બેન્કે ટક્કર લેવી પડશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આણંદજિલ્લા સહકારી સંઘ અને ધી ઉમરેઠ અર્બન કો.ઓપરેટીવ બેન્ક આયોજિત, કો ઓપરેટીવ બેંક્સ, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ બેન્કિંગ સેમિનાર ડાકોર સ્થિત ખડાયતા ભુવનમાં યોજવામાં આવ્યો હતો.

પ્રસંગે બેન્કિંગ તજજ્ઞ કે.વી.લકુમે માહિતી આપતા જણાવ્યું કે ・રાષ્ટ્રીય બેંકો, ખાનગી બેંકો સામે કો ઓપરેટીવ બેન્કોએ ટકી રહેવા ખુબજ તકેદારી રાખવી પડશે. સાથે વધુમાં જણાવ્યું હતું કે ・રાજ્ય સરકારે બે કરોડ રૂપિયા કો.ઓ. બેન્ક ડિજિટાઇલેશન માટે ફાળવ્યા છે. સેમિનારમાં ઉમરેઠ અર્બન કો. ઓ. બેન્ક ઉપરાંત, તારાપુર અર્બન કો. ઓ.બેન્ક, ઓડ અર્બન કો. ઓ. બેન્ક, ખંભાત નાગરિક કો. ઓ. બેન્ક, ધર્મજ પીપલ્સ બેન્ક, સારસા પીપલ્સ બેન્ક, સરદારગંજ મર્કેન્ટાઇલ, આણંદ મર્કન્ટાઈલ, વલ્લભ વિદ્યાનગર કો.ઓ.બેન્કના હોદ્દેદારો હાજર હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો