તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Anand
 • આણંદ | પશ્ચિમ રેલવે વડોદરા વિભાગ દ્વારા આંતર રાષ્ટ્રીય મહિલા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આણંદ | પશ્ચિમ રેલવે વડોદરા વિભાગ દ્વારા આંતર રાષ્ટ્રીય મહિલા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આણંદ | પશ્ચિમ રેલવે વડોદરા વિભાગ દ્વારા આંતર રાષ્ટ્રીય મહિલા દિન નિમિતે મહિલા કર્મચારીઓ માટે આરોગ્ય કેમ્પ તથા સેમિનાર યોજવામાં આવ્યો હતો. જેમાં મહિલા કર્મચારી ડો. સુશીલાસિંહે સ્ત્રીરોગની જાણકારી આપી હતી. તેમજ ડો. સુભદ્રા ભીંડેએ મહિલાઓને મોનોપોઝ વિષય પર જાણકારી આપી હતી. પ્રસંગે રેલવે પ્રબંધક અમિતકુમાર તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો