• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • આણંદ | સિંહોલગ્રુપ કેળવણી મંડળ સંચાલિત એન.એલ. પટેલ હાઈસ્કૂલ, સિહોલમાં

આણંદ | સિંહોલગ્રુપ કેળવણી મંડળ સંચાલિત એન.એલ. પટેલ હાઈસ્કૂલ, સિહોલમાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ | સિંહોલગ્રુપ કેળવણી મંડળ સંચાલિત એન.એલ. પટેલ હાઈસ્કૂલ, સિહોલમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આચાર્ય તરીકે શાળાની ધો.12ની વિદ્યાર્થિની તુલસી પ્રતાપભાઈ જાદવે ફરજ બજાવી હતી. ઉપરાંત ચાલીસેક વિદ્યાર્થીઓએ વિવિધ વિષયનાં શિક્ષક તરીકેની ઉત્સાહપૂર્વક ભૂમિકા ભજવી હતી. અંતિમ બે તાસમાં વિદ્યાર્થીઓએ ક્વીઝ તથા ગીત સ્પર્ધાનું આયોજન કર્યું હતું. કાર્યક્રમનું આયોજન તથા માર્ગદર્શન શાળાના સિનિયર શિક્ષક આર.બી. પટેલે અને રીટાબહેન એસ. દિક્ષિતે કર્યું હતું.

સિંહોલ ગામની એનએલ પટેલ હાઈસ્કૂલમાં શિક્ષક દિન ઉજવાયો

અન્ય સમાચારો પણ છે...