• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • બાકરોલ ગામની કોલેજમાં હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવી

બાકરોલ ગામની કોલેજમાં હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાકરોલ ગામની કોલેજમાં હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવી

આણંદ| તિરુપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત બાકરોલ સ્થિત સરદાર પટેલ કોલેજ ઓફ એજ્યુકેશનમાં હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સંસ્થાના ચેરમેન ગીરીશભાઇ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલ કાર્યક્રમમાં પ્રશિક્ષણાર્થીઓ નિશીત ભટ્ટ, ખ્યાતિ રાણા, કરનસિંહ પરમાર, કલ્પના રાઉત અને દિપક રોહિતે હિન્દી દિવસનું મહત્વ, આંતરરાષ્ટ્રીયસ્તરે હિન્દીનું સ્થાન અને હિન્દીના સાહિત્યકારો વિશે રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...