• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • આણંદ | ચરોતર એજ્યુકેશન સોસાયટી સંચાલિત મોગરી સ્થિત મોતીભાઇ અમીન

આણંદ | ચરોતર એજ્યુકેશન સોસાયટી સંચાલિત મોગરી સ્થિત મોતીભાઇ અમીન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ | ચરોતર એજ્યુકેશન સોસાયટી સંચાલિત મોગરી સ્થિત મોતીભાઇ અમીન પ્રાથમિક શિક્ષણ અધ્યાપન મંદિરના પ્રથમ વર્ષના પ્રશિક્ષણાર્થીઓ માટે શૈક્ષણિક પ્રવાસ યોજવામાં આવ્યો હતો. પ્રશિક્ષણાર્થીઓએ અગાસ સ્થિત શ્રીમદ્દ રામચંદ્ર આશ્રમ, કરમસદ સ્થિત સરદાર પટેલ સ્મારક ભવન, આણંદ કૃષિ યુનિવર્સિટી, અમૂલ ડેરીની મુલાકાત લીધી હતી.

મોગરી અધ્યાપન મંદિર દ્વારા શૈક્ષણિક પ્રવાસ યોજાયો

અન્ય સમાચારો પણ છે...