તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • આણંદમાં 18મીએ અત્યાચાર વિરોધી સંમેલન યોજાશે આણંદ| શહેરનાટાઉનહોલ ખાતે 18મીના

આણંદમાં 18મીએ અત્યાચાર વિરોધી સંમેલન યોજાશે આણંદ| શહેરનાટાઉનહોલ ખાતે 18મીના

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદમાં 18મીએ અત્યાચાર વિરોધી સંમેલન યોજાશે આણંદ| શહેરનાટાઉનહોલ ખાતે 18મીના રોજ ડો. આંબેડકર સંપર્ક અભિયાન દ્વારા અત્યાચાર વિરોધી સંમેલન યોજાશે. જેમાં મૂળ નિવાસી ખાતે હૈ કસમ અબ જુલ્મ નહીં સહેંગે હમ વિષય પર વિવિધ મહાનુભાવોએ જોડાશે. પ્રસંગે અમદાવાદથી મૂળ નિવાસી ડો. નીતિન ગુર્જર, પાલનપુરથી સતીષ રાષ્ટ્રપાલ, રાજકોટથી એસસી, એસટી અને ઓબીસી મંચના જયંતિભાઈ મનાણી, વલસાડથી મૂળ નિવાસી રાવજીભાઈ પટેલ સંબોધન કરશે.

અન્ય સમાચારો પણ છે...