• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • આણંદમાં શ્રાદ્ધપક્ષમાં જ્ઞાનયજ્ઞનું આયોજન કરાશે આણંદ| શહેરનીસરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ

આણંદમાં શ્રાદ્ધપક્ષમાં જ્ઞાનયજ્ઞનું આયોજન કરાશે આણંદ| શહેરનીસરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદમાં શ્રાદ્ધપક્ષમાં જ્ઞાનયજ્ઞનું આયોજન કરાશે આણંદ| શહેરનીસરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ તથા વિજ્ઞાન મંદિર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે શ્રાદ્ધપક્ષ દરમિયાન ચંચળબા ઓડીટોરિયમ, સીપી કોલેજ કેમ્પસ, એનએસ સર્કલ, આણંદ ખાતે 18મી સપ્ટેમ્બરથી 24મી સપ્ટેમ્બર સુધી દરરોજ સાંજે 6-30થી 7-30 કલાક દરમિયાન આત્મવિદ્યાતીર્થ - વિજ્ઞાન મંદિર ટ્રસ્ટના અમૃતવાણી પ્રવકતા સ્વામી અખિલાનંદ સરસ્વતી ‘વ્યસ્ત જીવનમાં મનની પ્રસન્નતા’ વિષય અંતર્ગત શ્રીમદ્દ ભાગવતગીતા અધ્યાય-3 કર્મયોગનો આધાર લઇ પ્રવચન આપશે.

અન્ય સમાચારો પણ છે...