તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મામલતદારોની જગ્યા ખાલી પડી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મામલતદારોની જગ્યા ખાલી પડી

આણંદ- ખેડા જિલ્લામાં પહેલેથી નાયબ મામલતદાર, મામલતદાર, ડેપ્યુટી કલેક્ટરની ઘટ છે. તેમાંય હવે વધુ 9 મામલતદારની બઢતી થતાં તેમની જગ્યા ખાલી પડી હતી. જો કે, તેમની જગ્યાએ નવી કોઇ નિમણૂંક થઇ નથી. જેને કારણે જગ્યાઓ ચાર્જમાં ચાલશે. સ્થિતિમાં બન્ને જિલ્લાની પ્રજાને ભારે હાલાકી ભોગવવી પડે તેવી સ્થિતિ અત્યારથી દેખાઇ રહી છે. ખાસ કરીને અરજદારોને નડતી મુશ્કેલી નિવારવા, વહીવટી કામ સહિતના પ્રશ્નો માટે વારંવાર ધક્કા ખાવા પડશે. બાબતે જેટલી ઝડપથી જગ્યા ભરાય તે સંદર્ભે અત્યારથી માગણીઓ ઊઠી રહી છે.

અન્ય સમાચારો પણ છે...