તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • આણંદ | શહેરનાકલરવ ગ્રુપ દ્વારા ઝાયડસ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે ‘અંગદાન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આણંદ | શહેરનાકલરવ ગ્રુપ દ્વારા ઝાયડસ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે ‘અંગદાન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ | શહેરનાકલરવ ગ્રુપ દ્વારા ઝાયડસ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે ‘અંગદાન જાગૃતિ સેમીનાર’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એડીઆઈટી કોલેજના આચાર્ય ડો. આર.કે. જૈન, કલરવના પ્રમુખ ઉત્તમ ત્રાસદિયા, અધ્યક્ષ ડો. આશવ પટેલ, ઉપપ્રમુખ નિસર્ગ પટેલ તેમજ એડીઆઈટીના પ્રોફેસર, વિદ્યાર્થીઓ સેમિનારમાં હાજર રહ્યાં હતાં. પ્રસંગે પાર્થ પટેલ, નિરવભાઈ દ્વારા વિદ્યાર્થીઓએ માહિતગાર કરાયાં હતાં.

આણંદ શહેરમાં કલરવ ગ્રુપ દ્વારા અંગદાન જાગૃતિ સેમિનાર

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો